Tuesday, October 15, 2013

આદર દ્વારા આયોજિત પંચકર્મ / મસાજ થેરાપીસ્ટ ટ્રેઈનીંગ પ્રોગ્રામ

આદર દ્વારા આયોજિત પંચકર્મ / મસાજ થેરાપીસ્ટ ટ્રેઈનીંગ પ્રોગ્રામ

તારીખ: ૨ ડીસેમ્બર ૨૦૧૩ સોમવાર થી શરુ થાય છે
સ્થળ: આયુલીંક આયુર્વેદ હોસ્પિટલ, ઝેવિયર્સ લેડીઝ હોસ્ટેલ પાછળ, નવરંગપૂરા, અમદવાદ
જરૂરી અભ્યાસ : ઓછામાં ઓછુ ધોરણ ૮ પાસ

લીમીટેડ વ્યક્તિઓને જ પ્રવેશ મળશે
વધારે માહિતી માટે ફોન કરો: ૦૭૯-૨૬૪૪૬૦૨૫

આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ: ઓછુ ભણેલા અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા લોકોને સ્વાવલંબી બનાવી, આર્થિક રીતે પગભર થવામાં મદદરૂપ થવાનો છે

(નોધ: આદર સંસ્થા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત NGO, નોન પ્રોફિટેબલ - ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે નોધણી પામેલ સંસ્થા છે. અને છેલ્લા ૧૭ વર્ષથી આયુર્વેદ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓ, વૈદ્યો અને સામાન્ય લોકોમાં આયુર્વેદનો પ્રચાર - પ્રસાર થાય તે હેતુ થી કાર્યરત છે. )

આદર સંસ્થા દ્વારા આયોજિત સર્ટીફીકેટ કોર્સ ઇન આયુર્વેદ એસ્ટ્રોલોજી

આદર સંસ્થા દ્વારા આયોજિત સર્ટીફીકેટ કોર્સ ઇન આયુર્વેદ એસ્ટ્રોલોજી (આયુર્વેદ અને જ્યોતિષનો સંગમ)